Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોજવા આડબંધ ઓવરફ્લો થયો:ઓરસંગ નદી બે કાંઠે થતા છોટાઉદેપુરમાં આહલાદક દૃશ્યો સર્જાયા

    एक दिन पहले

    છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ખાતે ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો છે. આ ઘટનાને પગલે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લામાં ગઈકાલ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અવિરત વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધી હતી. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં પૂર આવતા તે બે કાંઠે વહેતી થઈ હતી. ઓરસંગ નદી બે કાંઠે થતા જોજવા ખાતે ગાયકવાડી શાસનકાળ દરમિયાન બનાવેલો આડબંધ છલકાઈ ગયો હતો. આ દ્રશ્યો જોવા માટે પંથકના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વેજલપુર વિસ્તાર જળમગ્ન:શ્રી નંદનગરમાં પાણી ભરાવાથી 20 હજાર લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ
    Next Article
    શેલા વિસ્તાર જળમગ્ન, વાહનો ડૂબ્યા:આકાશ રેસીડેન્સીના પાર્કિંગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment