Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પૂર:સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ, પાણી ઓછું થતાં વાહનવ્યવહાર ફરી શરૂ

    1 day ago

    છોટા ઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. પૂરના જોરદાર પ્રવાહને કારણે સંખેડા અને બહાદરપુર વચ્ચે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીના પ્રવાહથી ડાયવર્ઝન ધોવાઈ જતાં આ માર્ગ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જો કે પાણી ઓછું થતાં વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લામાં આખો દિવસ વરસાદી માહોલ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો અને દિવસભર છૂટાછવાયા વરસાદે વાતાવરણ ભીનું રાખ્યું હતું. બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં તેની સીધી અસર ઓરસંગ નદી પર જોવા મળી હતી. નદીમાં જળસ્તર ઝડપથી વધતાં સંખેડા ખાતેનું ડાયવર્ઝન પૂરના પાણીમાં ડૂબી ગયું અને ઉપયોગ માટે અયોગ્ય બન્યું.
    Click here to Read More
    Previous Article
    બેચરાજીમાં 7થી 8 ઇંચ ધોધમાર વરસાદથી જળબંબાકાર:ઘરો અને માર્કેટમાં પાણી ભરાતા કરોડોનું નુકસાન, વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ
    Next Article
    Beyond the slogans and the swelling crowd, the volunteers who keep Jantar Mantar running

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment