Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનોએ પદભાર સંભાળ્યો:વિવિધ સમિતિઓના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ લીધો

    17 hours ago

    ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ જિલ્લા પંચાયત ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. સમિતિઓની રચના અને ચેરમેનોની વરણી બાદ આ પદગ્રહણ સમારોહ યોજાયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે ચેરમેનોએ પૂજન-અર્ચન કરીને પોતાના પદનો કાર્યભાર ગ્રહણ કર્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમ.ડી. અજયસિંહ રણા, જિલ્લા પંચાયતના સભ્યો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત ચેરમેનોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. સમારોહ દરમિયાન, જિલ્લા પંચાયતના વિવિધ ચેરમેનોએ ભરૂચ જિલ્લાને સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ:પ્રભારી મંત્રી છાંગાએ સુશાસન અને વિકાસલક્ષી યોજનાઓ પર માર્ગદર્શન આપ્યું
    Next Article
    Heavy Rain Red Alert In Ahmedabad LIVE | અમદાવાદવાસી સાચવજો! રેડ એલર્ટ જાહેર | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment