Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ સહિત અનેક કોંગ્રેસી સાંસદો કાળા કપડામાં સંસદ પહોંચ્યા:પેપર લીક મામલે વિરોધ; ભાજપ બોલ્યું- રાહુલ બેજવાબદાર, બાળકોના નામે રાજકારણ ચમકાવી રહ્યા છે

    11 hours ago

    NEET પેપર લીકના વિરોધમાં રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસના નેતાઓ બુધવારે સંસદમાં કાળા કપડાં પહેરીને પહોંચ્યા છે. વિપક્ષ લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા ઇચ્છે છે. બીજી તરફ, સરકાર દ્વારા કોંગ્રેસના પ્રદર્શન બાદ જણાવવામાં આવ્યું કે તેઓ આ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. આના પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં. આ પહેલાં મંગળવારે કોંગ્રેસના નેતાઓએ પીએમ આવાસ પાસે ધરણા કર્યા હતા. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ બેજવાબદાર છે, બાળકોના નામે રાજકારણ ચમકાવી રહ્યા છે. સંસદમાં કોંગ્રેસના પ્રદર્શનની 2 ફોટોઝ ચોમાસુ સત્રના ત્રીજા દિવસના પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    શહનાઝ ગિલને ભીડથી બચાવવા પર રાઘવ જુયાલે કહ્યું:'છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરીશ'; ભીડથી બચાવવા શહનાઝને કારમાં ખેંચી હતી
    Next Article
    બહેરામપુરામાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા:અંગત અદાવતમાં બોલાચાલી બાદ મર્ડર થયાની ચર્ચા; આરોપીની અટકાયત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment