Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ આવાસ પાસે રાહુલ, પ્રિયંકા ધરણા પર બેઠા:કહ્યું- નીટ પેપર લીક પર વડાપ્રધાન રાજીનામું આપે, પોલીસે કોંગ્રેસી સાંસદોને અટકાયતમાં લીધા

    1 day ago

    પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાન અને વડાપ્રધાનના રાજીનામાની માંગણીને લઈને કોંગ્રેસના અનેક નેતાઓ PM આવાસ પાસે ધરણા પર બેસી ગયા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક કોંગ્રેસી નેતાઓ સામેલ છે. કોંગ્રેસીઓ 'પીએમ અને ગૃહમંત્રી રાજીનામું આપો'ના નારા લગાવી રહ્યા છે. પ્રદર્શન વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ પહોંચી હતી. આ દરમિયાન પંજાબના પૂર્વ સીએમ ચરણજીત ચન્ની ઉપરાંત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસનું આ પ્રદર્શન અત્યંત ગુપ્ત રહ્યું. રાહુલ સહિત તમામ નેતાઓ પીએમ આવાસથી 100 મીટર દૂર પહોંચ્યા બાદ મીડિયાને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ, જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલુ છે. અહીં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ હાજર છે. પીએમ આવાસ પાસે કોંગ્રેસના પ્રદર્શનની 5 તસવીરો… આજના મોટા અપડેટ્સ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનની પળેપળની અપડેટ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    CJP Jantar Mantar Protest: Asaduddin Owaisi सरकार पर जमकर भड़के, Lathi Charge पर कही ये बड़ी बात
    Next Article
    થલતેજ CHCમાં વધુ એક સફળ સિઝરિયન ડિલિવરી:PMJAY હેઠળ માતાને મળી નિઃશુલ્ક સારવાર, અત્યાર સુધીમાં 450 નોર્મલ અને 110 સિઝરિયન ડિલિવરી સફળતાપૂર્વક કરાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment