Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ આવાસ પાસે રાહુલ, પ્રિયંકા ધરણા પર બેઠા:ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ; હાઈકોર્ટે વાંગચુકને મેદાંતા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો

    3 days ago

    કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર મંગળવારે 32મા દિવસે પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસ પણ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને પીએમ આવાસ પાસે ધરણાં કરી રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક કોંગ્રેસીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે મેદાંતા તેમની સારવાર માટે ડોકટરોની એક પેનલ બનાવશે. કોર્ટે આ આદેશ તેમની પત્ની ગીતાંજલિની અરજી પર આપ્યો છે. સોનમ 28 જૂનથી ભૂખ હડતાળ પર છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ 18 જુલાઈએ પોલીસ તેમને જંતર-મંતર પરથી ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલ લઈ ગઈ હતી. સોનમની પત્નીએ કોર્ટમાં અરજી કરીને તેમને પસંદગીની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માગ કરી હતી. બપોરે 12 વાગ્યા સુધીમાં હજારોની સંખ્યામાં આંદોલનકારીઓ ધરણાં સ્થળે પહોંચી ગયા છે. સવારે કોંગ્રેસ સેવા દળના કાર્યકરોએ તેમને નાસ્તો વહેંચ્યો. પ્રદર્શનની તસવીરો… આજના મોટા અપડેટ્સ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનની પળેપળની અપડેટ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    BCCIએ ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ મેચની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર બહાર પાડ્યું:IDFC ફર્સ્ટ બેંકનો કરાર ઑગસ્ટમાં સમાપ્ત થશે, એસોસિયેટ પાર્ટનર માટે પણ બિડ મંગાવવામાં આવી
    Next Article
    AAP છોડી BJPમાં જોડાયા પણ સ્પીચમાં ફાંફા પડ્યા:સુરતી પૂરની માછલીનું નવું નામ ‘SMC’; રાજભાને રિસોર્ટમાં પણ નેસ દેખાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment