Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના આદિત્યાણા ગામની સીમમાં દીપડાએ ભેંસનું મારણ કર્યું:વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી, તપાસ શરૂ

    2 days ago

    પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામની સીમમાં દીપડાએ એક ભેંસનું મારણ કર્યું છે. આ ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, દીપડાના હુમલામાં ભેંસનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, દીપડાની હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે. તેમણે વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ રોટરી, ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી:રાજેશ જયસ્વાલ રોટરી પ્રમુખ, અનિતા ભાનુશાળી ઇનર વ્હીલ; બુનેટે પદગ્રહણ કરાવ્યું
    Next Article
    Whatever Happens To Sonam Wangchuk Will Have Consequences: Centre To Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment