Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાધીશના દરબારમાં કુંડલા ભોગ ધરાવાયો:જગતમંદિરમાં ભાવિકોએ દિવ્ય દર્શન કર્યા

    3 days ago

    દ્વારકાના જગતમંદિરમાં શનિવાર, 18 જુલાઈના રોજ ભગવાન શ્રી દ્વારકાધીશજીને કુંડલા ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ પ્રકારનાં મિષ્ટાન્ન અને ભોગ સામગ્રીથી સુશોભિત થાળ ઠાકોરજી સમક્ષ સજાવવામાં આવ્યા હતા. કુંડલા ભોગ દરમિયાન ઠાકોરજીનું સ્વરૂ 5 અને તેમની સમક્ષ ગોઠવાયેલા મિષ્ટાન્નના થાળે દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું. રાજાધિરાજના આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ ભોગનાં દર્શન સાથે જગતમંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. દેશ-વિદેશથી આવેલા યાત્રિકોએ ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલમાં પણ વાંગચુકના ઉપવાસ ચાલુ:તેમને જંતર-મંતર પરથી હટાવવા માટે પોલીસ સ્ટેશનમાં રિહર્સલ થયું; આવતીકાલે CJPનું સંસદ માર્ચ, પોલીસે કહ્યું- પરવાનગી નથી
    Next Article
    અંકલેશ્વરથી ઝબ્બે આતંકીઓ લોન વુલ્ફ એટેકની તૈયારીમાં:હાલમાં ઝડપાયેલા આતંકીઓ પૈકી બે દારુલ ઉલૂમ ઇસ્લામિયા અરેબિયા માટલીવાલા મદ્રેસામાં ભણતા હતાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment