Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ભાજપ યુવા મોરચાની સંગઠનાત્મક બેઠક:નમો કમલમ્ ખાતે સંગઠન મજબૂત બનાવવા ચર્ચા

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચાની એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠક આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અને સંગઠનને વધુ મજબૂત તથા સક્રિય બનાવવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. બેઠક દરમિયાન યુવા કાર્યકરો સાથે પરિચય કરવામાં આવ્યો હતો. યુવા મોરચાના કાર્યને વધુ અસરકારક બનાવવા, આગામી કાર્યક્રમોનું સફળ આયોજન કરવા અને બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત કરવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન અપાયું હતું. કાર્યકરોને પક્ષની વિચારધારા સાથે જોડાઈને સક્રિયપણે કાર્ય કરવા અપીલ કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ રાજવીર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને યુવા મોરચાના પ્રભારી રાજભા ઝાલા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રાજદીપસિંહ ઝાલા, યુવા મોરચાના અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ક્ષત્રિય યુવાનની હત્યા કેસમાં વધુ એકની ધરપકડ:ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી રણજીત વાળાએ બન્ને ગેરકાયદે હથિયાર વિરમગામના શિવરાજ ધાંધલ પાસેથી ખરીદ કર્યા'તા
    Next Article
    Safdarjung Hospital में लोगों ने बताया कैसा है Sonam Wangchuk का हाल? CJP Protest | Delhi Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment