Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર ગ્રામ પંચાયતમાં શાશ્વત આશ્રમના ગાદીપતિ મહારાજની પધરામણી:સરપંચ જયેશ તેરૈયાએ અરવિંદપુરીજીનું સ્વાગત કર્યું

    3 days ago

    રાજસ્થાનના પિંડવારા સ્થિત શાશ્વત આશ્રમના ગાદીપતિ મહારાજ અરવિંદપુરીજીએ લાલપુર ગ્રામ પંચાયત ઓફિસની મુલાકાત લીધી. ગ્રામજનોને આ પવિત્ર પધરામણીનો લાભ મળ્યો હતો. આ અવસરે લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયાએ મહારાજનું પુષ્પહાર અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન મહારાજએ સમાજમાં આધ્યાત્મિકતા, માનવસેવા, સંસ્કાર અને પરસ્પર સૌહાર્દ જાળવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ જયેશભાઈ તેરૈયાએ મહારાજ પાસેથી ગામના સર્વાંગી વિકાસ, સુખ-સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણ માટે આશીર્વાદ મેળવ્યા હતા. ઉપસ્થિત ગ્રામજનો અને મહાનુભાવોએ મહારાજના આશીર્વચન સાંભળ્યા અને તેમની સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    'પરેશ રાવલ 'OMG-2'ની સ્ટોરી ચોરવા માંગતા હતા':ફિલ્મની ક્રેડિટ માંગવા પર મેકર્સ ભડક્યા, કહ્યું- 'તેઓ અક્ષય કુમારને પણ ફિલ્મથી દૂર રાખવા માંગતા હતા
    Next Article
    આતંકી બિલાલ એક વર્ષથી કઠવાડાની 'હોટલ દિવ્યા'માં રહેતો:CCTV સામે આવ્યા, રાત્રે સૂવા માટે જ આવતો અને પેમેન્ટ માટે કેશનો ઉપયોગ કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment