Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જૂની વાવ પાસે માર્ગ વગર વરસાદે પાણી પાણી:પાઇપલાઇન લિકેજથી હજારો લિટર પાણીનો વેડફાટ, રોડ પર પાણી ભરાયા

    8 hours ago

    હિંમતનગરમાં નગરપાલિકા નજીક જૂની વાવ પાસે શનિવારે વહેલી સવારે પાણીની પાઇપલાઇનમાં લિકેજ થયું હતું. આને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને આસપાસના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી ટાવર તરફ જતા માર્ગ પર આવેલી નગરપાલિકાની જૂની વાવ પાસે આ ઘટના બની હતી. પાઇપલાઇન તૂટવાને કારણે પાણી રોડ પર વહેવા લાગ્યું હતું, જે ટાવર રોડ સુધી પહોંચી ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આશરે બે કલાકથી વધુ સમય સુધી પાણી સતત વહેતું રહ્યું હતું. આના પરિણામે પીવાના પાણીનો મોટા પાયે બગાડ થયો હતો. આ લિકેજ અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. જોકે, એક કર્મચારી સ્થળની મુલાકાત લઈને પરત ફર્યા બાદ પણ પાણીનો પ્રવાહ રોકવા માટે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
    Click here to Read More
    Previous Article
    ઘરની બહાર નીકળતા જ યુવકને સાપે ડંખ માર્યો, CCTV:સુરતમાં પીડાથી કણસી ઉઠ્યો, રૂંવાડા ઊભા કરી દેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
    Next Article
    અમરેલી, જામનગર અને વલસાડમાં ધોધમાર વરસાદ:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment