Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક દ્વારા સુંદરકાંડનું આયોજન:સાબરમતી એક્સટેન્શન ખાતે અનેક મહાનુભાવો રહ્યા હાજર

    1 day ago

    ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક દ્વારા આજે સાબરમતી એક્સટેન્શન ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કની ટીમે તેમના પરિવારો સાથે આ સુંદરકાંડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમદાવાદના દંડક અને ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાજ્ય અધ્યક્ષ અતુલ મિશ્રા, મહેશ સિંહ કુશવાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામ સિંહ ઠાકુર અને સમુદાયના મહામંડલેશ્વર રાજ રાજેશ્વર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કની મુખ્ય ટીમ, તમામ નેટવર્કના અધિકારીઓ અને બજરંગ દળના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વલભી વિદ્યાવિહારના વિદ્યાર્થીઓએ 5000 વૃક્ષો વાવ્યા:નવા વાડજમાં AMC પ્લોટમાં સામુહિક વૃક્ષારોપણ કરાયું
    Next Article
    ઉદય ફાઉન્ડેશન દ્વારા કુબેરનગર શાળામાં વૃક્ષારોપણ:પર્યાવરણ સંરક્ષણ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment