Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગરોના પ્રેમ લગ્ન વિવાદને લઇ નરેશ પટેલનું નિવેદન:પ્રેમ લગ્ન કરવા ગુનો નથી યોગ્ય વ્યક્તિ અને માતા-પિતાની સહમતીથી કરવા જોઈએ, સિંગર હોય તો તેમને લતાજીને આઇડલ માનવા જોઈએ

    8 hours ago

    • ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તાજેતરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્ન અને તેમાં પણ પાટીદાર સમાજની સિંગર દીકરીઓના પ્રેમ લગ્નને લઇ વિવાદો વધી રહ્યા છે ત્યારે આ અંગે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રેમ લગ્ન કરવા કોઈ ગુનો નથી પરંતુ કોની સાથે કરવા એ અને માતા-પિતાની સહમતીથી કરવા મહત્વનું છે. માત્ર સિંગર જ નહિ દરેક ફિલ્ડમાં કામ કરતી આ દીકરીઓનો પ્રશ્ન ચિંતાજનક છે પણ પોતાના આઇડલ કોણ છે એ મહત્વનું છે સિંગર હોય તો તેમના આઇડલ લતા મંગેશકર હોવા જોઈએ તેવું મારુ માનવું છે. ઉલ્લેખનીય છે કે આજે નરેશ પટેલના જન્મ દિવસ નિમિતે 75 જગ્યાએ ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલએ આજે તેમના જન્મ દિવસ નિમિતે સમાજના અતિ મહત્વના પ્રશ્ને નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રેમ લગ્ન કરવા કોઈ ગુનો નથી પરંતુ કોની સાથે કરવા એ અને માતા-પિતાની સહમતીથી કરવા મહત્વનું છે. માત્ર સિંગર જ નહિ દરેક ફિલ્ડમાં કામ કરતી આ દીકરીઓનો પ્રશ્ન ચિંતાજનક છે પણ પોતાના આઇડલ કોણ છે એ મહત્વનું છે સિંગર હોય તો તેમના આઇડલ લતા મંગેશકર હોવા જોઈએ તેવું મારુ માનવું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે પણ નરેશ પટેલના 61માં જન્મદિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ 75 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે સવારે 8 થી 12 વાગ્યા સુધી રાજકોટ શહેરમાં વિવિધ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: Respecting NL’s old subscribers, story ideas, and a letter to Abhinandan
    Next Article
    પોલીસને આજુબાજુમાં ઉભી રાખી ટપોરીના સીનસપાટા:AIથી વીડિયો બનાવવો યુવકને ભારે પડ્યો, ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો તો કાન પકડીને કહ્યું- હવે ક્યારેય વીડિયો નહીં બનાવું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment