Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત માટે ચિંતાજનક સમાચાર:સેટેલાઇટ ઇમેજમાંથી વાદળો ગાયબ; સુપર ટાયફૂન બાવીના કારણે દેશમાં ચોમાસું ધીમું પડશે

    18 hours ago

    દેશમાં ચોમાસું પૂરેપૂરું બેસી ગયું છે, પરંતુ આજે સામે આવેલી તસવીરો ચિંતા ઉપજાવનારી છે. હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજમાં મધ્ય ભારતમાં ચોમાસું વધુ એક્ટિવ છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો ઘેરાયેલા છે. બીજી તરફ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ભાગોમાં વાદળો ઓછા છે. અહીં આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. દેશના ચોમાસા માટે વધુ એક ખરાબ સમાચાર છે. ફિલિપિન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં સુપર ટાયફૂન 'બાવી' સર્જાયું છે. તે તાઇવાન અને ચીન તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર 3 થી 4 હજાર કિલોમીટર દૂર બંગાળની ખાડી સુધી જોવા મળી રહી છે. જ્યાં સુધી આ વાવાઝોડું ચીન નહીં પહોંચે, ત્યાં સુધી બંગાળની ખાડીમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બનવાની આશા નથી. આવી સ્થિતિમાં બે દિવસ પછી દેશના ઘણા ભાગોમાં વરસાદ ઓછો થઈ શકે છે. સારો વરસાદ મેળવવા માટે આગામી અંદાજે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. દેશભરમાંથી હવામાનની 4 તસવીરો… દેશભરના હવામાન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Awful and Awesome Ep 411: Main Vaapas Aunga and Project Hail Mary
    Next Article
    TRP ગેમઝોન અગ્નિકાંડમાં ખેર સહિત 6 તત્કાલીન અધિકારી કાયમી ઘરભેગા:રાજકોટ મનપાનો હાઇકોર્ટમાં ખુલાસો, સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા, વકીલે કહ્યું-અધિકારીઓને જવાબદાર ગણી ડિસમિસ કર્યાની દેશની પહેલી ઘટના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment