Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં જગન્નાથજીની રથયાત્રા માટે વેપારીઓની બેઠક:શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા આયોજનની રૂપરેખા રજૂ

    18 hours ago

    સુરેન્દ્રનગરના લીંબડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા શ્રી જગન્નાથજીની દ્વિતીય રથયાત્રાના આયોજન માટે વેપારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર) ના રોજ યોજાનારી રથયાત્રાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. રથયાત્રાના રૂટ, વ્યવસ્થા, સ્વાગત, સુરક્ષા અને વેપારીઓના સહયોગ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શહેરના વેપારીઓને રથયાત્રાને સફળ બનાવવા માટે સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ, આગેવાનો અને મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે:મેડિકલ સ્ટોર્સે દર્દી-ડોક્ટરના નામ સાથેનો 3 વર્ષનો રેકોર્ડ રાખવો પડશે, કફ સિરપ પર અસર
    Next Article
    નડિયાદમાં લાખોનો વિદેશી દારૂ-બિયર જથ્થો ઝડપાયો:ઇન્દિરાનગરીમાંથી 5.57 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment