Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે સતત બે બાઉન્ડરી ફટકારી:ચોગ્ગા પછી જોરદાર છગ્ગો ફટકાર્યો; અભિષેક સાથે ક્રિઝ પર

    19 hours ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં 2 બદલાવ કર્યા છે. વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્ના ટીમમાં પરત ફર્યા છે. જ્યારે ઇંગ્લેન્ડે એક બદલાવ કર્યો છે. લિયામ ડૉસનના સ્થાને રેહાન અહેમદને તક મળી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરમાં 24/1 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને ઈશાન કિશન ક્રિઝ પર છે. ઇંગ્લેન્ડ સિરીઝમાં 2-0ી આગળ છે. પ્રથમ મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી, જ્યારે બીજી અને ત્રીજી T20માં યજમાન ટીમે જીત મેળવી હતી. ભારત માટે આ મેચ કરો યા મરોની છે. હાર મળતા જ ટીમ સિરીઝ ગુમાવી દેશે. 2018-19 પછી આ પહેલી તક હશે, જ્યારે ભારત સતત બે T20 સીરીઝ હારી શકે છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, રેહાન અહેમદ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    Arvind Kejriwal on Petrol-Diesel Price: '102 नहीं, ₹82 लीटर हो पेट्रोल', केंद्र से केजरीवल की मांग
    Next Article
    10 જુલાઈનું ટેરો રાશિફળ:કર્ક જાતકો માટે રૂઢિચુસ્ત નિયમોના બંધનો તોડવાનો સમય, સિંહ જાતકો બુદ્ધિચાતુર્યથી મોટી સમસ્યાઓ ઉકેલશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment