Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વી.સી.ઈ. મંડળ કમિટીની રચના:પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને સહમંત્રીની બિનહરીફ વરણી

    9 hours ago

    બોટાદ શહેરમાં 8 જુલાઈ, 2026 ના રોજ બોટાદ તાલુકા વી.સી.ઈ.ની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટાદ તાલુકા વી.સી.ઈ. મંડળ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીમાં પ્રમુખ તરીકે વિપુલભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે મહેશભાઈ જાદવ, મહામંત્રી તરીકે ગૌતમભાઈ માથોળીયા અને સહમંત્રી તરીકે રોમિલભાઈ ઝુલાસણાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાના દરિયામાં અજાણ્યું વેસલ દેખાયું:દીવાદાંડી સામે કલાકો સુધી નજરે પડતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, વેસલમાં 8 જેટલા ક્રૂ મેમ્બર્સ
    Next Article
    ‘અમે પ્રજાને શું જવાબ આપીએ? બધી બેદરકારી વહીવટી તંત્રની છે!’:ગુરુવારે CMના આગમન પહેલાં મંત્રી કનુ દેસાઈની તાબડતોબ બેઠક, MLA કુમાર કાનાણી અને મનુ પટેલ અધિકારીઓ પર લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment