Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ચોરાયેલી મોટરસાયકલ સાથે સગીર પકડાયો:પોલીસે આરટીઓ સર્કલ પાસેથી મુદ્દામાલ સાથે ધરપકડ કરી

    11 hours ago

    પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરટીઓ સર્કલ પાસેથી ચોરાયેલી મોટરસાયકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બનાસકાંઠા પોલીસે કરી હતી. પોલીસ ટીમો ચોરીના ગુનાઓ શોધવા અને અટકાવવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ મોટરસાયકલ સાથે જોવા મળ્યો હતો. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેની પાસેથી ચોરાયેલી મોટરસાયકલ મળી આવી હતી. પોલીસે સગીરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી ડો. જે.જે. ગામિત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર ડીવીઝન અને આર.કે. પટેલ, પોલીસ ઈન્સ્પેકટર, પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં ભારે વરસાદને કારણે ફ્લાઈટ ડાઇવર્ટ:દિલ્હીથી મુંબઇ અને વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટ વડોદરા ડાઇવર્ટ કરતા મુસાફરોને હાલાકી
    Next Article
    સ્વિમિંગ શીખવા આવતા સભ્યોની ફરિયાદ:કાંકરિયા સ્વિમિંગ પૂલમાં અધિકારી અને કોચ દ્વારા તોછડાઈભર્યું વર્તન, ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment