Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ધોળકામાં રાશન કીટ વિતરણ:જરૂરિયાતમંદ અને એકલવાયા વડીલોને મદદ કરાઇ

    16 hours ago

    હેલ્પ્સ ફાઉન્ડેશન ધોળકા વિસ્તારમાં દર મહિને જરૂરિયાતમંદ અને એકલવાયા વડીલોને નિયમિત રાશન કીટનું વિતરણ કરે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વડીલોની ભૂખ સંતોષવા, તેમને સુરક્ષા પૂરી પાડવા અને તેમનું સ્વાભિમાન જાળવવાનો છે. સંસ્થા માને છે કે સમાજના જરૂરિયાતમંદ અને એકાંકી વડીલોની સંભાળ રાખવી એ સામાજિક જવાબદારી છે. આ રાશન કીટ વિતરણ દ્વારા માત્ર અનાજ જ નહીં, પરંતુ વડીલોને આત્મીયતા, સુરક્ષા અને સન્માનની લાગણી પણ પૂરી પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    જસાધાર-તુલસીશ્યામ રોડ પર ગીરના રાજાની લટાર:રોડ પર વાહનચાલકોનું સિંહદર્શન, ગીરગઢડાના ધોકડવામાં ગાયનું મારણ કરી મિજબાની માણી, ખાપટમાં સિંહપરિવારનું ખેતરમાં ભ્રમણ
    Next Article
    Rs 9-crore US injection offers hope for Ludhiana toddler with rare genetic disorder, family seeks help

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment