Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી બેઠકો માટે કાઉન્સેલિંગ શરૂ:પ્રવેશ કન્ફર્મ કરવા કોલેજમાં રિપોર્ટિંગ અને ઓટીપી વેરિફિકેશન અનિવાર્ય

    3 days ago

    ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પોર્ટલ દ્વારા સંચાલિત ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની 65 હજાર બેઠકો પરની ચાર રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએ ખાલી બેઠકો ભરવા માટે ‘વેકન્ટ સીટ બેઝ કાઉન્સેલિંગ’ (VSBC) પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ થયો છે. પ્રથમ બે દિવસમાં જ ત્રણ હજાર વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે 15મી જુલાઈ સુધી ચાલશે. રજિસ્ટ્રેશનના ચાર રાઉન્ડના અંતે ગુજરાત યુનિ.ની નિર્ધારિત 65 હજાર બેઠકો પર 27,211 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને તેની સાથે સંકળાયેલી કોલેજોની પ્રથમ વર્ષની ખાલી બેઠકોની પ્રવેશ પ્રક્રિયામાં છેલ્લા બે દિવસોમાં કુલ 14,222 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની એડમિશન કમિટીના ટેકનિકલ કો ઓર્ડિનેટર ડો. એન.કે. જૈનના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે 65 હજાર બેઠકોની સામે અંદાજે 50થી 58 હજાર બેઠકો પર પ્રવેશ ફાળવણી થવાની પ્રબળ સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ
    Click here to Read More
    Previous Article
    13 deer found dead in a well in Madhya Pradesh, area cordoned off, inquiry underway
    Next Article
    દિવ્યાંગ શિક્ષકોનું ભથ્થું બંધ કરાતા હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની નોબત‎:રૂ. 1800થી 2000 સુધીનું ભથ્થું બંધ શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment