Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં પરાગ એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ:બે ફાયર ફાઈટર દ્વારા કાબૂમાં લેવાઈ, કોઈ જાનહાનિ નહીં; આગ લાગવાનું કારણ અકબંધ

    12 hours ago

    ભાવનગર શહેરના રબર ફેક્ટરી સર્કલ નજીક આવેલા પરાગ એપાર્ટમેન્ટના A6 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ફ્લેટમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડને સાંજે 04:04 વાગ્યે આગ લાગવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કંટ્રોલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બે ફાયર ફાઈટરની મદદથી આગને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ બંધ મકાનમાં લાગી હતી.ફ્લેટ દિવ્યાબેન શાહનો હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    B.Edના ટોપરને મળશે ગોલ્ડ મેડલ:વડતાલધામ સંસ્થાને સરદાર પટેલ યુનિવર્સિટીને 7,50,000 રૂપિયાનો ચેક અર્પણ કર્યો
    Next Article
    Three men get life term for murder, Noida Police chief sat watching

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment