Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિસ્ટલ સાથે ભાવનગરનો શખ્સ ઝડપાયો:એસઓજી પોલીસે માણેકવાડીમાંથી દેશી બનાવટી પિસ્ટલ સાથે શખ્સને દબચ્યો

    17 hours ago

    ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમી આધારે શહેરના માણેકવાડી ચોક પાસે આવેલ આંગણવાડી નજીકથી દેશી બનાવટીની પિસ્ટલ સાથે ભાવનગરના શખ્સને ઝડપી લઈ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી આધારે શહેરના માણેકવાડી વિસ્તારમાં આવેલ આંગણવાડી નજીકથી તોફિક ઉર્ફે મુન્નો રફીકભાઈ શેખ ઉ.વ 38 (રહે. ભૂતના લીમડા પાસે મહમદી બાગની બાજુમાં.ભાવનગર) ના કબ્જામાથી દેશી બનાવટી પિસ્ટલ-મેગઝીન (બંધુક) સાથે ઝડપી લઇ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શખ્સની ધરપકડ કરી તેની વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1), (1-B) A મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 'સાહેબ મેં એ કાર જોઇ છે':એક ફોનથી ઉકેલાયો અમદાવાદ બ્લાસ્ટ કેસ, દુનિયા માટે કેસ સ્ટડી, 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત્, દોષિતો પાસે ચાર વિકલ્પ
    Next Article
    વલસાડમાં MY Bharat સમિતિની પ્રથમ બેઠક:યુવાનોને પોર્ટલ પર નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક વિકાસ સાથે જોડવા પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment