Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાની નજર સામે ત્રણ વર્ષના દીકરાનું મોત:મહિલાની હાલત ગંભીર, હાથીજણ રીંગ રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી

    2 दिन पहले

    અમદાવાદના હાથીજણ રીંગ રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા અને ત્રણ વર્ષના બાળકને ટક્કર વાગી હતી જેમાં બાળકને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું જ્યારે મહિલાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અક્સ્માત બાદ ડમ્પર ચાલક નાસી રહ્યો હતો જેની સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો.બનાવની જાણ થતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી છે.પોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં ભારે વરસાદના કારણે ગુજરાત સાથેના રેલ વ્યવહારને અસર:કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવાયા તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી, મુસાફરો માટે હેલ્પ ડેસ્ક અને એસટી બસની વ્યવસ્થા કરાઈ
    Next Article
    જૈશના આતંકીઓને પાલનપુર લવાયા:ભાગળ ગામે રિકન્સ્ટ્રક્શન શરૂ, ગુજરાતમાંથી ઝડપાયેલા 8 આતંકીઓ મામલે ATSની તપાસ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment