Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં હિટ એન્ડ રનમાં વિદ્યાર્થીનું મોત:મિની બસ ચાલકે સગીરને અડફેટે લીધો, ગંભીરઈજાથી ઘટનાસ્થળે જ મોત, પોલીસ તપાસ શરૂ

    8 hours ago

    જામનગર શહેરમાં આજે હિટ એન્ડ રનની ઘટનામાં એક સગીર વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક અજાણ્યા મિની બસ ચાલકે સગીરને અડફેટમાં લીધો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. મૃતકનું નામ અલ્લાઉદ્દીન હારૂનભાઈ ઓડિયા (ઉંમર 17 વર્ષ) છે. તે નાનકપુરી, પવન ચક્કી રોડ વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ સરનામું ખોજા ચકલો, વરિયા મસ્જિદ પાસે, જામનગર હોવાનું જાણવા મળ્યું છે. અલ્લાઉદ્દીન ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ બનાવ અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલી મિની બસના ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લાના ખેડૂતોએ વીજ કંપનીઓ સામે બાંયો ચડાવી:રાજસ્થાન પેટર્ન મુજબ 400 ટકા વળતર આપવા કલેક્ટર સમક્ષ ખેડૂતોની ઉગ્ર માંગણી; નહિ તો આંદોલન
    Next Article
    60-70 में किंग ऑफ रोमांस कहा जाता था यह एक्टर, शाहरुख से कम नहीं था जलवा, बिना इजाजत रेखा को किया था किस

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment