Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાવળા-સાણંદમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી:ગરમીથી રાહત, માર્ગો પર પાણી, બાળકો રમતા દેખાયા

    2 days ago

    રવિવારે સાંજે બાવળા અને સાણંદ પંથકમાં મેઘરાજાનું આગમન થયું હતું. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો, જેમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શીતળતાનો અનુભવ થયો હતો. વરસાદને પગલે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા. સાણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતાં બાળકો વરસાદમાં ભીંજાઈ રમતો રમતા અને આનંદ માણતા નજરે પડ્યા હતા. બાવળા અને સાણંદ પંથકના લોકોએ મેઘરાજાના આગમનને આવકાર્યું હતું. સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ સર્જાયું છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો:કીમ નદીના જળસ્તર ઘટ્યા, તંત્રની નજર યથાવત
    Next Article
    Brazil vs Norway Score, FIFA World Cup 2026 Live: Haaland’s brace blows BRA away 2-1, NOR qualify for historic quarterfinals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment