Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં અનોખો કિસ્સો એક જ પરિવારમાંથી ચોથી પેઢી સુધી વકીલ:સમસ્ત ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ

    23 घंटे पहले

    જામનગરમાં મહેતા પરિવારની ચોથી પેઢીએ કાયદા ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. પ્રાચી મહેતાએ વકીલ તરીકે સનદ મેળવીને પરિવારની ચાર પેઢીની પરંપરા જાળવી રાખી છે. આ પરંપરાની શરૂઆત વકીલ મૂળશંકર ગોકલદાસ મહેતાથી થઈ હતી. તેમના પુત્ર વકીલ અરુણકુમાર મહેતાએ પણ વકીલાતનો વ્યવસાય અપનાવ્યો. ત્યારબાદ વકીલ અતુલકુમાર મહેતા (હાલ દયાશંકર બ્રહ્મપુરીના પ્રમુખ) ત્રીજી પેઢીના વકીલ બન્યા. હવે તેમની પુત્રી પ્રાચી મહેતાએ પણ સનદની ડિગ્રી મેળવી વકીલ બની છે. આ સિદ્ધિ બદલ સમસ્ત ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ અને જામનગર શહેરનું ગૌરવ વધ્યું છે. પરિવારજનો, જ્ઞાતિજનો અને વકીલ મિત્રો તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નાગરિક બેંક ચૂંટણી, 15 બેઠક માટે 35 ઉમેદવાર:પ્રગતિશીલ અને પરિવર્તન પેનલ વચ્ચે કાંટે કી ટક્કર, સભાસદોની લાંબી લાઈનો
    Next Article
    "Quit Immediately": Pak Deputy PM Faces Flak After Grandson Arrested For Rape

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment