Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાતિ નક્ષત્રમાં ધનનો વરસાદ:વરસાદનાં પાણીનો આ પ્રયોગ સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનાં દ્વાર ખોલશે, જાણીતા એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી સમજો

    13 hours ago

    નક્ષત્ર મંડળમાં સ્વાતિ નક્ષત્ર ૧૫મું નક્ષત્ર છે અને રાહુ તેનો માલિક ગ્રહ છે. સ્વાતિ નક્ષત્ર દરમિયાન છીપમાં મોતી બને. સ્વાતિ નક્ષત્ર દરમિયાન દિવાળીમાં મા લક્ષ્મીની પૂજા આહવાન અને આગમન થાય. કેળનાં પત્તાં પર સ્વાતિ નક્ષત્રમાં પડેલું વરસાદનું ટીપું કપુર બની જાય. કહેવાય છે કે સમગ્ર વર્ષ દરમિયાન ચાતક પક્ષી માત્ર સ્વાતિ નક્ષત્રમાં જ વરસાદનું પાણી પી પોતાની તરસ તૃપ્ત કરે છે. માં લક્ષ્મીના પિતા ભૃગુ અને અષ્ટ લક્ષ્મી -કુબેર આહવાનમાં સ્વાતિ નક્ષત્ર અને વરસાદનું મહાત્યમ અને મહત્ત્વ સમજાવતા કહે છે કે જે મનુષ્ય સ્વાતિ નક્ષત્ર દરમિયાન વરસાદનું પાણી એકત્ર કરી પોતાની તિજોરીમાં રાખે તે મનુષ્ય કુબેર ભંડારી અને સંપત્તિવાન થાય (આ સત્ય બાબતે શંકા રાખવી નહીં) દર્શક મિત્રો તમે પણ નોધી લો વર્ષા ઋતુ દરમિયાન આવનારી તારીખ અને બની જાઓ સ્મૃદ્ધ/સુખી સ્વાતિ નક્ષત્ર -વર્ષા ઋતુ પ્રથમ તારીખ ૨૧/૭/૨૦૨૬ મંગળવાર રાત્રે ૮.૫૩ શરૂ ૨૨/૭/૨૦૨૬ બુધવાર રાત્રે ૧૧.૦૬ પૂર્ણ બીજી તારીખ અને સમય ૧૮/૮/૨૦૨૬ મંગળવાર સવારે ૫.૦૩ શરૂ ૧૯/૮/૨૦૨૬ બુધવાર ૬.૫૧ સવારે પૂર્ણ कदली सीप भुजंग मुख स्वाति एक गुण तीन जैसी संगत कीजिए वैसे ही गुण दीन drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    India news LIVE updates, 5 July 2026: Fire breaks out at Delhi factory near Punjab National Bank
    Next Article
    અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી શરૂ:દેશભરમાં પરેડ, ટ્રમ્પનું સંબોધન શરૂ; વોશિંગ્ટનમાં ઇતિહાસની સૌથી મોટી આતશબાજી થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment