Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી શરૂ:દેશભરમાં પરેડ, ટ્રમ્પનું સંબોધન શરૂ; વોશિંગ્ટનમાં ઇતિહાસની સૌથી મોટી આતશબાજી થશે

    14 hours ago

    અમેરિકામાં આઝાદીના 250 વર્ષ પૂરા થવાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી સહિત 50 રાજ્યોમાં પરેડ, ઐતિહાસિક કાર્યક્રમો અને મ્યુઝિક કોન્સર્ટનું આયોજન થઈ રહ્યું છે. વોશિંગ્ટનના નેશનલ મોલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન શરૂ થઈ ગયું છે. વ્હાઇટ હાઉસ મુજબ, આ પછી અહીં ઇતિહાસની સૌથી મોટી આતશબાજી થશે. ભીષણ ગરમી અને ખરાબ હવામાનની આશંકા છતાં મોટી સંખ્યામાં લોકો સમારોહમાં સામેલ થઈ રહ્યા છે. ફિલાડેલ્ફિયામાં બપોરે 12 વાગ્યે ઘંટડીઓ વગાડવામાં આવી. ઇન્ડિપેન્ડન્સ મોલમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા વિઝ્યુઅલ્સ રજૂ કરવામાં આવ્યા. 4 જુલાઈ 1776 ના રોજ નોર્થ અમેરિકાની 13 બ્રિટિશ કોલોનીઓએ ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ (સ્વતંત્રતાની જાહેરાત) ની સાથે બ્રિટનથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાએ આ સમારોહને 'અમેરિકા 250' નામ આપ્યું છે. અમેરિકાની આઝાદીના 250 વર્ષના જશ્ન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    સ્વાતિ નક્ષત્રમાં ધનનો વરસાદ:વરસાદનાં પાણીનો આ પ્રયોગ સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનાં દ્વાર ખોલશે, જાણીતા એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી સમજો
    Next Article
    154 તાલુકામાં વરસાદ, ગીર પંથકમાં પૂરની સ્થિતિ:અમરેલીનો ધાતરવડી ડેમ ઓવરફ્લો; કોઝવે પર પૂરમાં ફસાયેલી કારમાંથી 7નું રેસ્ક્યૂ, આજે 8 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment