Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારો ઝડપાયો:ગારિયાધાર પોલીસે તોફિલ દલને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દબોચ્યો

    2 दिन पहले

    ગારીયાધારમાં લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચરનારને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. ગારીયાધાર પોલીસને ખાનગી રહે મળી હતી કે, દુષ્કર્મના ગુનાનો આરોપી તોફિક દલને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું આ બનાવ અંગે ગારિયાધાર પોલીસ મથકેએથી મળતી માહિતી મુજબ ​ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના બી.એન.એસ. કલમ 64(2)(એમ), 69, 351(3) મુજબ તોફિક ફકિરમામદભાઈ દલ નામના શખ્સે લગ્નની લાલચ આપી એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનાના આરોપીને પકડવા માટે પોલીસની ટીમ સતત શોધખોળ કરી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી મેસણકાથી નવાગામ રોડ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દબોચ્યો માહિતી મળતા જ ગારીયાધાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો, ​ઝડપાયેલ આરોપી તોફિક ફકિરમામદભાઈ દલ ​રહે.મેસણકા, તા.ગારીયાધાર, જી.ભાવનગર વાળા પાસેથી એક લાવા એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત અંદાજે 1000 રૂપિયા ગણી​પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    છારોડીના એલીજીયમ કાફેમાંથી હુક્કાબાર ઝડપાયું:ગ્રાહકો દોઢ કલાકના 800 રૂપિયા ચૂકવતા, સંચાલક હર્ષદ પ્રજાપતિ અને કર્મચારી વિવેક શર્માની ધરપકડ
    Next Article
    'Get Valid Registration': J&K Lt Governor's Appeal To Amarnath Pilgrims

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment