Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના નવલખી ફાટક-ત્રિલોકધામમાં મેયરની મુલાકાત:વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નવા નાળાનું નિરીક્ષણ

    20 घंटे पहले

    મોરબીના નવલખી ફાટક અને ત્રિલોકધામ વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મેયર ઉત્તમભાઈ સુરાણીએ સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે પ્રસ્તાવિત નવા નાળાના નિર્માણની ટેકનિકલ તપાસ કરવા માટે હતી. મેયરે જણાવ્યું હતું કે, આ કામગીરીથી આશરે 35થી 40 હજારની વસ્તી અને 15થી 17 સોસાયટીઓને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી રાહત મળશે. આ પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સ્થળ મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના ચેરમેન, કોર્પોરેટરો, ડેપ્યુટી કમિશનર, તેમજ ટેકનિકલ અધિકારીઓ અને એન્જિનિયરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભેંસાણ તાલુકામાં સરકારી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો.:​ખંભાળીયા ગામે સુવિધાપથના કામમાં એજન્સી દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયાનો પુરાવા સાથે આક્ષેપ, યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસની ચીમકી .
    Next Article
    રાજકોટ-વડોદરાની ફાઈનલ TP સ્કીમને મંજૂરી:જૂનાગઢમાં ડેવલપમેન્ટ પ્લાન્ટમાં ફેરફાર અને બે ડ્રાફ્ટ TPને મંજૂરી, શહેરી વિકાસને લગતા 8 મહત્વના નોટિફિકેશન જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment