Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર શરૂ:ભારતીય ધર્મગુરુઓએ શ્રદ્ધાંજલિ આપી, પાકિસ્તાની આર્મી ચીફ પણ તેહરાન પહોંચ્યા

    1 day ago

    ઈરાનમાં પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેની અને તેમના પરિવારના સભ્યોની અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ ગઈ છે. ઈરાની ન્યૂઝ એજન્સી ઈરના અનુસાર, આજે સાંજથી વિધિઓ શરૂ થવાની હતી, પરંતુ વિદેશી મહેમાનોએ વહેલા પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું છે. તેહરાનના મોસલ્લા પરિસરમાં અલી ખામેની અને તેમના પરિવારના ઘણા સભ્યોના તાબૂત રાખવામાં આવ્યા છે. ભારતીય ધર્મગુરુઓના એક પ્રતિનિધિમંડળે આયતુલ્લાહ અલી ખામેનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર ઈરાનની રાજધાની તેહરાન પહોંચી ગયા છે. ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા અરેફ તેહરાનના મેહરાબાદ હવાઈ મથકે વિદેશી મહેમાનો અને પ્રતિનિધિમંડળોનું સ્વાગત કરી રહ્યા છે. ખામેનીના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી 7 તસવીરો…
    Click here to Read More
    Previous Article
    વૈભવના ડેબ્યુનું કાઉન્ટડાઉન શરૂ!:સંજુ-તિલક પર સૌથી મોટું દબાણ, કોનું પત્તું કપાશે?; મેચ પહેલા સૂર્યવંશી અલગ જ સ્ટાઇલમાં દેખાયો
    Next Article
    રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા:પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા, તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસી, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment