Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મરડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા:પંચમહાલના શહેરા સ્થિત મંદિરે આગેવાનો સાથે પૂજા અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી

    21 hours ago

    પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા ઐતિહાસિક મરડેશ્વર મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓએ દર્શન કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન મહાદેવના દર્શન-પૂજન કરી રાજ્ય અને દેશની સુખ-સમૃદ્ધિ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 14 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત:28 જુલાઈએ મતદાન, 30 જુલાઈએ પરિણામ, જૂનાગઢ મનપા સહિત ન.પા., જિલ્લા અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર
    Next Article
    Alpha Movie Review and Release Live Updates: Alia Bhatt film receives mixed reviews, earns over Rs 3 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment