Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના શામળાજીની ગોદરી નદીમાં નવા નીર આવ્યા:ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં પ્રથમવાર પાણીની આવક

    23 hours ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગોદરી નદીમાં નવા નીરની આવક થઈ છે. સિઝનમાં પ્રથમવાર નદીમાં પાણી આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટનો માહોલ હતો. વરસાદના અભાવે ખેતીવાડી સુકાઈ રહી હતી અને નદી-નાળા પણ કોરા ધાકડ બન્યા હતા. ગત રોજ થયેલા એકાએક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શામળાજી નજીક મોટા કંથારિયા પાસેથી પસાર થતી ગોદરી નદીમાં પાણી આવવાથી સૂકાઈ રહેલી ખેતીને નવજીવન મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના ચીખલીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ:દેવસરમાં ઘરોમાં પાણી ભરાયા; તાલાલા ગીરમાં વનરાજાએ વરસાદની મોજ માણી, 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
    Next Article
    ઈમાનદાર કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી:રાજકોટમાં વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ : 3 માસમાં જ 3.44 લાખ કરદાતાઓએ રૂ.245 કરોડ ચૂકવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment