Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળ વિકાસ વિભાગના પ્રકાશ પંચાલ વયનિવૃત્ત:સહકર્મીઓએ અને ગ્રામજનોએ સન્માનજનક વિદાય આપી

    1 day ago

    બાળ વિકાસ સંકલન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી પ્રકાશભાઈ પંચાલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. તેમના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત થઈ રહેલા પ્રકાશભાઈ પંચાલના શેષ જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ફરજ દરમિયાન પ્રકાશભાઈની કાર્યશૈલીને બિરદાવી હતી. આ વિદાય સમારંભમાં પ્રકાશભાઈના પરિવારજનો અને શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખેડાના કઠવાડામાં ઘાસના ગંઠામાં આગ:માલધારી પરિવારને નુકસાન, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    પૂર સમયે પહોંચી વળવા વડોદરા ફાયર વિભાગ સજ્જ:સુરસાગર તળાવમાં બોટ ટેસ્ટિંગ, કટોકટી સમયે જીવ બચાવવા અંગે ખાસ તાલીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment