Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધ્રપ્રદેશથી દર્શનાર્થી પોતાનું બેગ ગેઈટ પાસે રાખી વસ્તુઓ નિહાળતા’તા‎:પ્ર. પાટણ પોલીસે સોમનાથ આવેલ યાત્રિકનું એક લાખની વીટી સાથેનું બેગ પરત અપાવ્યું

    4 days ago

    પ્રભાસ પાટણ પોલીસે સોમનાથ આવેલ યાત્રિકનું રૂ.1 લાખની વીટી સાથેનું ગુમ થયેલ બેગ પરત અપાવી માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડી તેરા તુજ કો અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આંધપ્રદેશથી આવેલ એક દર્શનાથી વિષ્ણુ વર્ધના ચૌધરી સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા આવેલ ત્યારે મંદિરનાના ગેઇટ પાસે અરજદાર પોતાનુ બેગ રાખી મંદિર આસપાસ વસ્તુઓ નિહાળતા હતા. દરમ્યાન તેમનુ બેગ ગુમ થઇ ગયેલ અને બેગમા કપડા તથા સોનાની વીંટી 10 ગ્રામની કી.રૂ.1 લાખ ગુમ થયેલ હોવાની રજુઆત કરતા પીઆઇ વી.બી.પીઠીયાએ તેમની રજુઆતને ગંભીરતાથી ધ્યાને લઇ પ્રભાસ પાટણ સર્વલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી શોધી આપવા સુચના કરતા સર્વલન્સ સ્ટાફની ટીમોએ અલગ-અલગ જગ્યાની વિઝીટ કરી અલગ-અલગ જગ્યાના સીસીટીવી ચેક કરી તેમજ હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે અરજદારનો ગુમ થયેલ સોનાની 10 ગ્રામની વીંટી સાથેનો બેગ શોધી કાઢી મુળ માલીકને પરત સોંપી આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરી પ્રશંશનીય કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Chhattisgarh: For 3 years, cops ‘inflated’ salaries. Then AI spotted it
    Next Article
    ભાટવાડામાં પાલિકાની કામગીરીમાં ઘટના ઘટી:વાડીમાં મોટરથી ગંદું પાણી ઉલેચતાં શ્રમજીવીને કરંટ લાગ્યો,સીપીઆર આપતાં ધબકારા આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment