Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પ્રાચીન સત્યનારાયણ મંદિરે 'બડા મંગલ' ઉજવાયો:સત્યવીર હનુમાનજીના સાનિધ્યમાં હોમાત્મક સુંદરકાંડનું આયોજન

    10 hours ago

    જામનગરની 'છોટીકાશી'માં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પ્રાચીન સત્યનારાયણ મંદિરે 'બડા મંગલ' પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્યવીર હનુમાનજીના સાનિધ્યમાં હોમાત્મક સુંદરકાંડનું આયોજન થયું હતું. પૌરાણિક માન્યતા અનુસાર, જેઠ મહિનાના મંગળવારે ભગવાન હનુમાનજીની શ્રી રામ સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. આ કારણે જેઠ મહિનાના મંગળવારને 'બડા મંગલ' તરીકે ઓળખવામાં આવે છે અને તેનું વિશેષ ધાર્મિક મહત્વ છે. 'બડા મંગલ' નિમિત્તે રામદૂત સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડનો હોમાત્મક પાઠ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ નિઃશુલ્ક ભાગ લીધો હતો અને ધર્મલાભ મેળવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં વરસાદનો આગમનને પ્રી-મોનસૂન પોલ થઈ છતી:​જૂનાગઢમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પરંતુ કરોડોના ખર્ચે થયેલી પ્રી-મોનસૂન કામગીરી અને વિકાસના અણઆવડતભર્યા કામો માત્ર કાગળ પર હોવાનું પહેલા જ વરસાદે કર્યું સાબિત
    Next Article
    No More Red Lights? Delhi Plans Signal-Free Travel On 25 Busy Roads

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment