Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત:પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો, આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ

    9 hours ago

    ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકના આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ હાલ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આપઘાતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય:પ્રિલિમ, મેઈન અને ઈન્ટરવ્યુ ક્લિયર કરનારને 1.55 લાખ સુધીની સહાય, જાણો કોને કેટલી રકમ મળશે
    Next Article
    Rain boost for Mumbai’s 7 lakes as water levels finally rise after weeks of depletion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment