Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયડની ઇન્દ્રાણ શાળામાં બાળકોને નોટ-પેનનું દાન:નિશાબેન બારીયાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ આપી

    2 days ago

    બાયડ તાલુકાની ઇન્દ્રાણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું દાન આપવામાં આવ્યું હતું. નિશાબેન હિંમતભાઈ બારીયા દ્વારા નોટબુક, કંપાસ અને પેનનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ કમાન્ડન્ટ જયંતીભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી અને જાયન્ટ ગ્રુપ મોડાસાના પ્રમુખ અમરીશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય કિસાન સંઘ બાયડ તાલુકા પ્રમુખ છગનભાઈ પટેલ, દેસાઈપુરાના નિલેશભાઈ પટેલ તેમજ ઇન્દ્રાણ ગામના આગેવાનો, શાળા સ્ટાફ અને બાળકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શાળા પરિવારે બારીયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વીજ પોલના વળતર મુદ્દે કેબિનેટમાં ચર્ચા:ખેડૂતોને વધુ વળતર આપવા મંત્રીઓનો મત, અંતિમ નિર્ણય પહેલા ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજાશે
    Next Article
    શામળાજી સરહદે ઇનોવા કારમાંથી દારૂ ઝડપાયો:પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રૂ. 7.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment