Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા:સુરતમાં સ્કૂલ વાન રોડમાં ખૂંપી જતા બાળકો માંડ બચ્યા, ક્રેન ખાડીમાં ફસાતા અફરાતફરી; રાજ્યમાં જૂનમાં સરેરાશ સવા ઈંચ વરસાદ

    एक दिन पहले

    ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 અને 4 જુલાઈએ દક્ષિમ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. અને રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. આજે 1 જુલાઈએ સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાપીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચલા રોડ, કચીગામ રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો રેલવે અંડર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સુરતમાં ઉધના નજીક રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. રાજ્યના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    ભારત-પાકના 117 અગ્રણી લોકોએ મોદી-શહબાઝને પત્ર લખ્યો:કહ્યું- દુશ્મની ખતમ કરો, વાતચીત અને સંબંધો ફરી શરૂ થાય
    Next Article
    ગુજરાતની પ્રથમ ઓલ-ગર્લ્સ ટીમે માઉન્ટ ફ્રેન્ડશિપ પીક સર કર્યો:આણંદની અવની ભટ્ટ સહિત 12 યુવતીઓએ 17,350 ફૂટની ઊંચાઈ પર ઇતિહાસ રચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment