Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સ્વામી રમેશ પ્રકાશ મહારાજનો બે દિવસીય સત્સંગ:જન્મોત્સવ સાથે ધાર્મિક મહોત્સવનું આયોજન

    18 hours ago

    ગોધરા શહેરમાં સિંધી સમાજ દ્વારા બે દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામી રમેશ પ્રકાશ મહારાજના સાનિધ્યમાં આ સત્સંગ કાર્યક્રમ 30 જૂન અને 1 જુલાઈ, 2026ના રોજ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સત્સંગનો લાભ લઈ રહ્યા છે. સિંધી સમાજના અગ્રણી મુરલીભાઈએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું. મહોત્સવ અંતર્ગત, 1 જુલાઈના રોજ પૂજ્ય સ્વામીજીનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ ઉજવણીને લઈને હરિભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્મોત્સવની ઉજવણી બાદ, 1 જુલાઈની સાંજે આ ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
    Click here to Read More
    Previous Article
    શ્રમ વિભાગમાં 30 અધિકારીઓને ઇન-સિટુ બઢતી:ગુજરાત સરકારે ક્લાસ-2ના શ્રમ અધિકારીઓને મદદનીશ શ્રમ આયુક્ત અને ક્લાસ-1ના અધિકારીઓને ઉચ્ચ પગાર ધોરણ સાથે પ્રમોશન આપ્યું
    Next Article
    Why Roads In UK Melt At 40 Degrees But Survive India's Gruelling Heat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment