Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કોર્પોરેટર પ્રદીપ વસ્તાણીનું સન્માન:ખેરાળી ગામના યુવાનો અને સરકારી કર્મચારીઓએ કર્યું

    2 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર પ્રદીપ વસ્તાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. સરકારી કર્મચારીઓ અને ખેરાળી ગામના યુવા આગેવાનો દ્વારા તેમના નિવાસસ્થાને સાલ ઓઢાડીને આ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગાંધીનગર ખાતે સંશોધન મદદનીશ કમિશ્નર (આરોગ્ય) કચેરીમાં ફરજ બજાવતા વિજય ઉતેરિયા, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ના પીએ તરીકે ફરજ બજાવતા મનસુખ પરાલિયા તેમજ ગોપાલ બાવળિયા અને શંભુ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ પ્રદીપભાઈ વસ્તાણીને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના જનસેવાના કાર્યોની પ્રશંસા કરી હતી. સન્માન બદલ પ્રદીપભાઈ વસ્તાણીએ તમામ ઉપસ્થિત મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,"મારા નિવાસસ્થાને આવી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવનાર તમામ આગેવાનોનો હું દિલથી આભારી છું. આપ સૌનો આ પ્રેમ અને વિશ્વાસ મને સમાજની વધુ નિષ્ઠાપૂર્વક સેવા કરવા માટે સતત પ્રેરણા આપશે."
    Click here to Read More
    Previous Article
    ‘Think 25 times before speaking’: CM Adhikari warns Humayun Kabir over ‘communal’ remarks
    Next Article
    રુંગટા વિદ્યાભવનમાં 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ' કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને સિંધુ સંસ્કૃતિનો જીવંત પરિચય અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment