Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીમ અગિયારસ પણ કોરી જતાં ધરતીપુત્રો ચિંતિત‎:તલોદમાં ખેતરો ખેડી તૈયાર વરસાદની રાહ જોવાય છે

    1 day ago

    તલોદ અને પંથકના પુંસરી, રોઝડ, અણીયોર, બડોદરા, સાગપુર, રણાસણ, કાબોદારી, કઠવાડા, મોહનપુર, સાગપુર, ગુંદીયા, મોઢુકામાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ ન પડતાં ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોમાં ભીમ અગિયારસ શુકનવંતી વાવણીનું ભારે મહત્વ હોય છે. જેના આધારે ખેતીનું આગામી વર્ષ ચિતાર મેળવવાની પ્રાચીન પરંપરા છે. પરંતુ આ વખતે ભીમ અગિયારસ કોરી જતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે. અસહ્ય ગરમી વચ્ચે પણ ખેડૂતો ખેતર ખેડીને તૈયાર રાખ્યા છે હવે ચાતક પક્ષીના જેમ વરસાદની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચાનો બંધાણી ચોર, 22 વર્ષે ટપરી પરથી પકડાયો:રાજભા ગઢવીના આફ્રિકાના જંગલમાં લીલાલહેર; રમેશ ધડુકને ખભે બેસાડી ડાન્સનો VIDEO
    Next Article
    Lucas Trejo: Footballer Loses Wife And Children In Venezuela

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment