Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયર્લેન્ડે ત્રીજી વિકેટ ગુમાવી દીધી:ડેબ્યૂટન્ટ પ્રિન્સ યાદવે આયરિશ કેપ્ટને આઉટ કર્યો; હર્ષિત રાણા અને અર્શદીપને પણ સફળતા મળી

    1 day ago

    ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 બેલફાસ્ટમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજે પણ વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નથી. જ્યારે પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેને ડેબ્યૂ કેપ મળી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 8 ઓવરમાં 50/3 છે. ટીમ તરફથી હેરી ટેક્ટર અને બેન્જામિન કેલિટ્ઝ ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, લિયામ મેકકાર્થી અને જય મુન્દ્રા.
    Click here to Read More
    Previous Article
    ‘Look inwards’: India slams Pakistan over Karachi attack link
    Next Article
    ભારતને સેમિફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા સામે જીતવું પડશે:ભારતે ટૉસ જીતીને બેટિંગ લીધી; લોર્ડ્સમાં પહેલીવાર T20 રમી રહી છે ઈન્ડિયન વુમન્સ ટીમ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment