Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના માલપુર-મેઘરજમાં વરસાદનું આગમન:અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી

    1 day ago

    અરવલ્લી જિલ્લામાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકામાં વરસાદનું આગમન થયું હતું, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટમાંથી રાહત મળી હતી. મેઘરજ તાલુકાના રામગઢ, મેઘરજ નગર, સિસોદરા અને કંભરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, માલપુર તાલુકાના માલપુર નગર, સજ્જનપુરા કંપા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા જેવા ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ વરસાદને કારણે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Why Lionel Messi Is Not Playing For Argentina In FIFA World Cup 2026 Clash Against Jordan
    Next Article
    અમલસાડ રેલવે સ્ટેશનના‎સામે પાણીની લાઇનમાં લીકેજ‎:ખાડો ખોદીને કામ અધૂરું મૂકાતા મુસાફરો હેરાન પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment