Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના પોશીનામાં ગાજવીજ સાથે વરસાદ:લાંબડીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર, ખેડૂતોમાં ખુશી

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પોશીના તાલુકાના મુખ્ય મથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને લાંબડીયા અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત, તાલુકાના લીંબડીયા, નવા મોતા, ખરણીયા, દેડકા, ખેરોજ, ચાંગોડ, પોલાપણ અને મીઠીબેડી સહિતના નીચાણવાળા અને સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર પછી મેઘ મહેર થઈ હતી. જિલ્લા ડિઝાસ્ટર વિભાગમાંથી મળેલ માહિતી મુજબ, આજે સવારથી સાંજના સમયમાં પોશીના તાલુકામાં 05 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.
    Click here to Read More
    Previous Article
    Ram Temple theft | As probe widens, Trust confirms: Gen secy Champat Rai, trustee Anil Mishra have quit
    Next Article
    મોરબી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી:નાળા, ગટરો અને વરસાદી પાણીના નિકાલના માર્ગોની સફાઈ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment