Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં મેઘરાજાની ફરી એન્ટ્રી:કડાણા પંથકના સરહદી વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

    1 day ago

    મહીસાગર જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. કડાણા તાલુકાના ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો છે. કડાણા તાલુકાના ડીટવાસ, ગોધર ઉત્તર, સરસવા, બચકરીયા અને દિવડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં 5 એકમો ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા:ઉત્તરપ્રદેશના લખનઉની ઘટના બાદ સરકારી ITI, હોસ્પિટલો સહિત 20થી વધુ એકમોમાં ફાયર સેફ્ટી ચેકિંગ
    Next Article
    કાલાવડમાં શાળામાં ભોજન આરોગ્યા બાદ 10 બાળકોની તબિયત લથડી:રસ-પૂરી અને બટાકાનું શાક ખાધા બાદ ઝાડા-ઉલટીની તકલીફ શરૂ થઈ, તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment