Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મહોરમ નિમિત્તે તાજીયા જુલૂસ:ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દર્શન કર્યા, રૂટ પર ચૂસ્ત બંદોબસ્ત

    1 day ago

    બોટાદ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે પરંપરાગત તાજીયાનું જુલૂસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલૂસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તાજીયાના દર્શન કર્યા હતા અને સૌને મહોરમની શુભેચ્છાઓ પાઠવી હતી. જુલૂસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ તાજીયાના દર્શન કર્યા હતા. જુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મનપાની કારમાં ખાદ્યપદાર્થોની હેરાફેરી !:રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે વિડીયો જાહેર કરી ગંભીર આરોપો લગાવીને સવાલો ઉઠાવ્યા, વિડીયો ત્રણેક વર્ષ જૂનો હોવાનો તંત્રનો બચાવ
    Next Article
    લવમેરેજના એક મહિનામાં જ યુવતીએ ફ્લેટ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું:વડોદરાની યુવતીને પતિ ઘરે ન જવા દેતો હોવાની પિયરમાં જાણ કરી, અમદાવાદમાં પતિ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment