Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી આજે ડેબ્યૂ નથી કરી રહ્યો:ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા મળી, હર્ષિત રાણાએ આયરિશ ઓપનરને પેવેલિયન ભેગો કર્યો

    20 घंटे पहले

    ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ આજે બેલફાસ્ટમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બીજી તરફ, જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા એવા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને આજે ડેબ્યૂ કરવાની તક મળી નથી. આયર્લેન્ડનો સ્કોર 2 ઓવરમાં 20/1 છે. ટીમ તરફથી ટિમ ટેક્ટર અને હેરી ટેક્ટર ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડેર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, જય મૂન્દ્રા અને મેથ્યુ હોલાર્ડ.
    Click here to Read More
    Previous Article
    Vaibhav Sooryavanshi को क्यों नहीं मिला मौका? India vs Ireland में Team India का बड़ा फैसला!
    Next Article
    ચોમાસાએ ચિંતા વધારી:હજું 7 દિવસ સારા વરસાદની શક્યતા નહીં, 1.51 કરોડની લૂંટમાં એરફોર્સ અધિકારીનો ભાંડો ફૂટ્યો, અમદાવાદની LDR સ્કૂલ વિવાદમાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment