Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસાએ ચિંતા વધારી:હજું 7 દિવસ સારા વરસાદની શક્યતા નહીં, 1.51 કરોડની લૂંટમાં એરફોર્સ અધિકારીનો ભાંડો ફૂટ્યો, અમદાવાદની LDR સ્કૂલ વિવાદમાં

    10 hours ago

    રમરમાટ 4 કાર ટકરાઈ, ક્રેટા સળગી ગાંધીનગરમાં ગઇકાલે રાત્રે સરગાસણ બ્રિજ પર ચાર લકઝુરિયસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો....અકસ્માતમાં ચારેય વાહનોનો કુરચો બોલી ગયો તો 4ને ઇજા થઇ એકની હાલત ગંભીર છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહના હુમલા બાદ વનમંત્રીની મુલાકાત અમરેલીના ચતુરી ગામમાં માસૂમ બાળક પર થયેલા ઘાતક હુમલા બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પરિવારની મુલાકાત લીધી.... પરિવારને સાંત્વના આપતા કહ્યુ કે મેન- એનિમલ કોન્ફ્લિક્ટ અટકાવવા SOP લાવીશું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરસાદની રાહ વધુ લંબાઇ, 7 દિવસ કોઇ આગાહી નહિ રાજ્યમાં ચોમાસાનુ આગમન થઇ ચુક્યુ છે ... છતા આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી નથી ... ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટા-છવાયા વરસાદની આગાહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચ્છના વ્રજવાણીથી કિસાન અધિકાર પદયાત્રા શરૂ પડતર માંગણીઓ અને વીજ કંપનીઓના અન્યાયને લઇને કચ્છના વ્રજવાણીથી કિસાન અધિકાર પદયાત્રા શરૂ થઇ... કરશનદાસ બાપુ ભાદરકા, પાલ આંબલિયા અને લાલજી દેસાઈએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેલેબ્સના નામે રોલો પાડી કરોડોની છેતરપિંડી શેફાલી જરીવાલાનો ભાઇ અને ગોવિંદાનો સાળો અનિંદા સીલ, રિઅલ લાઈફમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર હાઈપ્રોફાઈલ ઠગ નિકળ્યો... સુરતમાં મોટા વેપારીઓ પાસે તેણે 1.41 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1.51 કરોડની લૂંટમાં એરફોર્સ અધિકારી નીકળ્યો લૂંટારો બે વર્ષ પહેલા અમદાવાદની માણેક ચોકમાં થયેલી ચોરીમાં આરોપી એરફોર્સનો ટેકનિકલ ઓફિસર નીકળ્યો.... વેપારીને પગમાં ગોળી મારીને 1. 51 કરોડની લુંટ કરી હતી... જામનગરમાં થયેલ પિસ્તોલ ચોરી કેસ પરથી કડી મળી.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમિકાએ દગો આપતા યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો પ્રેમિકાએ અન્ય સાથે ભાગીને લગ્ન કરી લેતા યુવક સાબરમતીના દધીચિ બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો. યુવકને રેલીંગ પર ચડેલો જોઈ આસપાસના લોકો સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ આવ્યા ... લોકોની સમજાવટ બાદ યુવક નીચે ઉતર્યો.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્કૂલના વોશરૂમમાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં સાઉથ બોપલમાં આવેલી LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં નાના બાળક સાથે એક કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાના આક્ષેપ.. બનાવ બાદ વાલીઓ રોષે ભરાયા.. અડપલા કરનારને સસ્પેન્ડ કરાયો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરેશ પટેલ સામે આશ્રમશાળા બંધ કરાવવાનો આરોપ ગૌરી આશ્રમશાળાને બંધ કરાવી દેવાની ચીમકી આપતા નરેશ પટેલ વિવાદમાં ફસાયા.... પૂર્વ સરકારી મહિલા અધિકારીએ વીડિયો બનાવી સત્તાના દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખોટા આક્ષેપોથી કંટાળી મેનેજરનો આપઘાત ડાયમંડ પાવડર ચોરીના આક્ષેપથી કંટાળી હીરા કંપનીના મેનેજરનો આપઘાત... કંપનીના MDએ મેનેજર પર ‘ડાયમંડ પાવડર’ ચોરીનો ખોટો આક્ષેપ કર્યો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી આજે ડેબ્યૂ નથી કરી રહ્યો:ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા મળી, હર્ષિત રાણાએ આયરિશ ઓપનરને પેવેલિયન ભેગો કર્યો
    Next Article
    સુરત રેલવે સ્ટેશન પર DRIના દરોડા:20 કરોડનું 2 કિલો શુદ્ધ કોકેઇન જપ્ત, એક શખ્સની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment