Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહોરમ, ચોથો શનિવાર અને રવિવારની રજા:આજથી સરકારી કચેરીઓને ત્રણ દિવસનું મિની વેકેશન

    5 days ago

    ભાવનગર શહેર સહિત જિલ્લામાં સરકારી કર્મચારીઓ માટે આવતી કાલથી સતત ત્રણ દિવસની રજાનો લાભ મળતા સરકારી કચેરીઓમાં મીની વેકેશનનો માહોલ જોવા મળશે. જેમાં આવતીકાલે તા.26મી જૂન, 2026ના શુક્રવારે મહોરમની જાહેર રજા, તા.27મી જૂન-2026ના ચોથો શનિવારની નિયમિત રજા અને તા.28મી જૂન-2026ના રવિવારની સાપ્તાહિક રજાના કારણે સરકારી કચેરીઓ સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. આ સતત રજાના કારણે વિવિધ સરકારી વિભાગો, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા સહિતની સરકારી ઓફિસોમાં નિયમિત વહીવટી કામગીરી પર અસ્થાયી વિરામ રહેશે. જેના કારણે દાખલા, પ્રમાણપત્રો, આવક-જાતિના દાખલા, લાયસન્સ, જમીન સંબંધિત કામગીરી તેમજ અન્ય સરકારી સેવાઓ માટે આવતા નાગરિકોને થોડો સમય રાહ જોવી પડશે. ત્રણ દિવસની રજાના કારણે અનેક સરકારી કર્મચારીઓએ પરિવાર સાથે બહારગામ પ્રવાસ અને ધાર્મિક સ્થળોની મુલાકાતનું આયોજન કરશે, તો કોઈ પોતાના વ્યક્તિગત પારિવારિક કામોમાં જોડાઈ જશે. ત્રણ દિવસનું મીની વેકેશનથી સરકારી કચેરીઓમાં કામો માટે આવતા સામાન્ય અરજદારોને આગામી સોમવાર સુધી રાહ જોવી પડશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મારામારીના આરોપી વિજય વરાણીયાને પાસા:અસામાજિક પ્રવૃત્તિઓ બદલ વડોદરા જેલમાં મોકલાયો
    Next Article
    Kriti Sanon chooses Deepika Padukone’s Veronica; but says Cocktail 2 ‘completely different’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment